મોસ્કો 2, જૂલાઈ રૂસના પૂર્વ ભાગમાં એક મહત્વ પૂર્ણ શિખર સંમેલનના આયોજનના કેટલાક મહિના પહેલા દુનિયાના સૌથી લાંબા પૂલનું આયોજન કરવામાં આવ્યું છે. રૂસી પ્રધાનમંત્રી દમિત્રી મેદવેદેવે આ 1104 મીટર લાંબા પૂલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પૂલ વ્લાદિવોસ્તોક શહેરને રસ્કી દ્વીપ સાથે જોડે છે. સપ્ટેમ્બરમાં યોજાનાર એપક શિખર સંમેલનની તૈયારીના ભાગરૂપે આ પૂલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જોઈએ તો આનું મુખ્ય કારણ પૂર્વી રૂસમાં મૂડી રોકાણ વધારવા માટે છે. જૂઓ તસવીરો : દુનિયાના 10 સાંબા પૂલની |
No comments:
Post a Comment